ભુજ: આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના પ્રવાસે છે
Bhuj, Kutch | Nov 23, 2025 આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના પ્રવાસે છે ગાંધીધામ અને ભુજ ખાતે વિવિધ વિકાસ કામો ના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે જેમાં સવારે ૯ ૩૦ કલાકે ગાંધીધામ ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર પ્રતિમાનું અનાવરણ અને પુષ્પાંજલિ અર્પણ કરશે ત્યારબાદ ૧૦ વાગે ગાંધીધામ મહાનગર પાલિકાના રૂ ૧૭૬ કરોડના વિકાસ કામોનું ખાત મુહૂર્ત કરશે ગાંધીધામ થી ભુજ આવશે અને ભુજ માં આવેલ લાલન કોલેજ ખાતે થી કચ્છ જિલ્લાના રૂ.૫૦૩ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમુહુર્ત કરશે