Public App Logo
Jansamasya
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad

અમદાવાદ શહેર: આવતીકાલથી 9 જૂનથી નવા નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ..! શાળા સંચાલકો અને સ્ટાફ વિદ્યાર્થીઓને આવકારવા આતૂર

આવતીકાલ 9 જૂન, 2025થી ગુજરાતભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર 2025-26નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ઉનાળાના 35 દિવસના લાંબા વેકેશન બાદ ફરી એકવાર શૈક્ષણિક સંકુલો બાળકોના કલરવ અને ઉત્સાહથી ગુંજી ઉઠશે.