જેસર તાલુકાના બીલા ગામે આજે ઇલેવન (11) કેવી લાઈનના તાર બદલાવવાના આયોજનબદ્ધ કામ હાથ ધરવામાં આવ્યું આજે સવારના 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી સંપૂર્ણ વીજ પુરવઠો બંધ રહેશે. વિદ્યુત વિભાગ દ્વારા જૂના અને ક્ષતિગ્રસ્ત તાર બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં વીજ પુરવઠો વધુ સુરક્ષિત અને સ્થિર રહી શકે. કામ સમયસર પૂર્ણ થયા બાદ તરત જ વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે. ગ્રામજનોએ સહકાર આપવા તંત્ર તરફથી અપીલ કરવામાં