પ્રાંતિજ ખાતે થી ધર આગળ પાર્ક કરેલ ઇકો ચોરાઈપ્રાંતિજ એસટીબસ ડેપો પાછળ આવેલ વાલ્મીકિ વાસ મા રહેતા ચેતનભાઇ ચૌહાણ કે જેવો ની ઇકો તેવો રાત્રીના અમદાવાદ એક વર્ધી કરી ને રાત્રે બે વાગ્યે ધરે આવીને ધર પાસે ઇકો કાર મુકેલ હતી જે ઇકોકાર રાત્રીના સમયે અંદાજે ત્રણ વાગ્યા ની આસપાસ કોઇ અજાવ્યા ઇકો ચોર ધર આગળ પાર્ક કરેલ ઇકો કાર ચોરી કરી લઈ ગયા હતા અને નાની ભાગોળ વિસ્તાર માજ પંખીધર પાસે આવેલ પીલર સાથે અથડાવી હતી તો ઇકોકાર ની સ્પીડ એટલી ફાસ્ટ હસે કે પીલર સાથે અથ