લોકલ ક્રાઈમ બ્રાંચ સહિતના પોલીસ મથક ખાતે ફરજ બજાવતા પીઆઈની પ્રમોશન સાથે ગૃહ વિભાગ દ્વારા બદલી કરાય
Bhavnagar City, Bhavnagar | Mar 27, 2026
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાના 7 પીઆઈની બદલી પ્રમોશન સાથે કરવામાં આવી છે. જેમાં ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીઆઈ સહિતના 7 પોલીસ મથકના પીઆઈની બદલી કરવામાં આવી છે. અને 14 પોલીસ ઇન્સ્પેક્ટરને ભાવનગર ખાતે નિમણૂક અપાઈ છે. જે અંગે ગૃહ વિભાગ ખાતેથી માહિતી આપવામાં આવી હતી.