પુણા: ભારતભરમાં રેલવેમાં આતંક મચાવનારી સાંસી ગેંગ વિરુદ્ધ GUJCTOK,પશ્ચિમ રેલવે પોલીસના SP અભય સોનીએ આપી માહિતી,સાંભળો
છેલ્લા ઘણા સમયથી અમદાવાદ અને વડોદરા રેલ્વે માં સાંસી ગેંગનો આતંક ચાલી આવ્યો હતો.જે ગેંગના પાંચ આરોપીઓને અગાઉ રેલવે પોલીસ દ્વારા ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા હતા.જ્યાં કોર્ટ મંજૂરી બાદ આ ગેંગ વિરુદ્ધ વધુ એક કાયદાનો કોરડો વીંઝાયો છે.ગેંગ વિરુદ્ધ રેલવે પોલીસ દ્વારા GUJCTOK ની કલમનો પણ ઉમેરો કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જે ગેંગના આરોપીઓ ની આગામી દિવસોમાં ટ્રાન્સફર વોરંટ થી ધરપકડ કરી કાર્યવાહી કરાશે.જે અંગે SP અભય સોનીએ માહિતી આપી હતી.