બેલડા ગામની આંગણવાડી જર્જરીત હાલતમાં, નાના ભૂલકાઓના જીવ સાથે ચેડાં રાહુલ બાંભણીયાની તાત્કાલિક કાર્યવાહી માટે માંગ તળાજા તાલુકાના બેલડા ગામમાં આવેલી આંગણવાડીની હાલત ગંભીર અને ચિંતાજનક બની ગઈ છે. આમ આદમી પાર્ટીના તળાજા તાલુકા યુવા અધ્યક્ષ તથા બેલડા ગામ વોર્ડ નં. 4 ના સભ્ય રાહુલ એમ. બાંભણીયાએ આંગણવાડીની દયનીય સ્થિતિ સામે કડક શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો છે. આ