ટંકારા: આમ આદમી પાર્ટીના નેતાઓએ ટંકારા તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લીધી
Tankara, Morbi | Nov 8, 2025 ટંકારા તાલુકાના અલગ અલગ ગામોમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાન બાબતે આમ આદમી પાર્ટીના નેતાઓએ જાણકારી મેળવી અંને ખેડૂતો સાથે મળીને તેમના પાક જેવા કે કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોમાં થયેલ નુકશાનીની સમીક્ષા કરી હતી.