વિસાવદર તાલુકાના મુંડીયારાવણી પ્રાથમિક શાળા ખાતે 108 ની ટીમ દ્વારા ઇમરજન્સી પ્રાથમિક સારવાર અને 108 ની વાનમાં કઈ કઈ સુવિધા ઇમર્જન્સી કોલ દ્વારા પૂરી પાડવામાં આવે છે તે બાબતે પ્રાથમિક શાળા મુંડીયારાવણીના બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા શાળાના વિદ્યાર્થીઓ પણ 108 ની ટીમને વિવિધ પ્રશ્નો પૂછી માહિતગાર થયા અંતે શાળા પરિવાર 103 નો આભાર વ્યક્ત કર્યો હતો