લાઇસન્સ વિના વાહન ચલાવતા સ્કૂલના વિધાર્થીઓ સામે કાર્યવાહી RTO દ્વારા વિશેષ ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી.પાંચ ટીમ દ્વારા શૈક્ષણિક સંકુલ નજીક ચેકીંગ. સ્કૂલ વાનના ચાલકોએ બાળકોને રસ્તા.2.44 લાખનો સ્થળ દંડ કરી 17 વાહન ડિટેઇન કરાયા.લાઇસન્સ વિના વાહન ચલાવતા બાળકોને કાયદાકીય સમજ પણ અપાઈ.અગાઉની ઝુંબેશના ભાગરૂપે ઇ વી સાથે આવતા બાળકોની સંખ્યામાં પણ વધારો નોંધાયો