ડેડીયાપાડા: દેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજાશે
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાજી ની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે “જનજાતીય ગૌરવ દિવસ” ની ભવ્યાતિભવ્ય ઉજવણી સાથે વિકાસ કાર્યોની ભેટ આપવા પધારી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના ડેડીયાપાડા ખાતે યોજાનાર કાર્યક્રમ અંતર્ગત ડેડીયાપાડા ભાજપ કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સમીક્ષા કરીને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યુ.