ગારીયાધાર તાલુકામાં રૂપિયા દસ લાખના ઉછીના મુદ્દે બે પક્ષો વચ્ચે તીવ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના બની છે. તારીખ 5 જાન્યુઆરી 2026 ને સોમવારે બપોર ના તણ વાગ્યે મામલો ઉગ્ર બનતા બંને પક્ષોએ એકબીજા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, ઉછીના રૂપિયા પરત આપવા અંગે થયેલા વિવાદ દરમિયાન વાતચીત ઉગ્ર બની ગઈ હતી અને ત્યારબાદ હાથાપાઈ થઈ. ઘટનામાં બંને પક્ષના કેટલાક લોકોને ઇજા પહોંચ્યાની માહિતી મળી છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી