ભુજ: ભુજ તાલુકાના ઢોરી ગામે યુવતીની હત્યા
Bhuj, Kutch | Nov 23, 2025 ભુજ તાલુકાના ઢોરી ગામે યુવતીની હત્યા યુવતીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી યુવતીને મોતને ઘાટ ઉતારી લાશને પીએમ માટે જી.કે.જનરલ હોસ્પિટલ મોકલાઈ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી