ઈડર ટાઉન હોલ ખાતે ગીતા મહોત્સવ યોજાયો: ગુજરાત સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આયોજન આજે સવારે ૧૧.૩૦ કલાકે પ્રાપ્ત માહિતી મુજબ ઈડરના નગરપાલિકા ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીના સંયુક્ત ઉપક્રમે ગીતા મહોત્સવનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમણલાલ વોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવનો