મુળી: સરા ગામની સ્કૂલના વિધાર્થીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં અવ્વલ
મૂળી તાલુકાના સરા ગામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિધાર્થીઓ દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું જેમાં સમૂહ ગાયનમાં ચોવીસિયા ઉર્વશી અને તેમની ટીમે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. હાર્મોનિયમ વાદનમાં ઓગણીયા મહેન્દ્રભાઈએ પોતાની આગવી કળા દર્શાવી હતી સાથે જ લોકગીત સ્પર્ધામાં વણપરા હિનાએ મોહક અવાજ સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તબલા વાદનમાં વરમોરા હિતેશે પોતાની તાલમેળ અને કુશળતાથી તૃતીય ક્રમ મેળવ્યો હતો. ઉપરાંત, વાર્તાલેખન સ્પર્