કાલોલ બસ સ્ટેશન પાસે નવા બજાર વિસ્તારમાં આવેલા વીજળીના વાયર સાથે આજ રોજ સાંજે ગળા ના ભાગે પતંગની દોરીને દોરી ભરાઈ જતા દોરી માં ફસાયેલું કબૂતર સ્થાનિક દુકાનદારે જોતા કાલોલ ફાયર વિભાગને જાણ કરી હતી જેથી કાલોલ નગરપાલિકા નુ મીની ફાયર ફાઇટર સાથે કર્મચારી મહેશભાઈ અડિયલ આવી પહોંચ્યા હતા અને તાર પર દોરી ભરાયેલ હાલતમાં કબૂતર ને ગળા માં ભરાયેલ દોરી સાવચેતી પુર્વક કાઢી લઈ ખુલ્લી હવામાં છોડી મૂકવામાં આવ્યુ હતુ. આમ દુકાનદારની જાગૃતતા ને કારણે નિર્દોષ કબૂતર ને