ખેડબ્રહ્મા: આરોપીને પકડાયો ખેડબ્રહ્મા પોલીસ, વડાલી પોલીસ, એસઓજી સાબરકાંઠા, એલસીબી સાબરકાંઠા તથા જીલ્લા પોલીસ વડા ની ટીમોએ બનાવની
ખેડબ્રહ્મા તાલુકાના કરુન્ડાના ગામનો જ્યંતિભાઈ બાલુસિંહ વણઝારા ની ઘરથી ધરપકડ કરી ખેડબ્રહ્મા પોલીસ ને હવાલે કયોઁ હતો. આ સમગ્ર પ્રકરણ માં પ્રેમ પ્રકરણ બહાર આવતાં આરોપી જ્યંતિભાઈ એ સમગ્ર પ્રકરણને અંજામ આપ્યો હતો. સાબરકાંઠા પોલીસ વડા એ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ને આપી પ્રતીકીયા આરોપીને શોધવા માટે ખેડબ્રહ્મા પોલીસ, વડાલી પોલીસ, એસ ઓ જી સાબરકાંઠા, એલસીબી સાબરકાંઠા તથા જીલ્લા પોલીસ વડા ની ટીમોએ બનાવના ટૂંક સમયમાં આરોપીને શોધી કાઢવામાં સફળતા મળી હતી.