સરથાણા ખાતે ચાય કાફે માંથી 9માળેથી કૂદી ડોક્ટર દ્વારા આપઘાત કર્યો
Majura, Surat | Nov 22, 2025 સરથાણામાં મહીલા ડોકટરનો આપઘાત,21 નવેમ્બરના સાંજ 7:15 વાગ્યા આસપાસ બની ઘટના,સુરતના સરથાણામાં એક શોપિંગમાં 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાંથી ફિઝિયોથેરાપી ડોક્ટરે નીચે કૂદી આપઘાત કર્યો,ડોક્ટરનું નામ રાધિકા કોટડીયા હોવાનું સામે આવ્યું,આ ડોક્ટરના આપઘાતને લઈ સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો,બે મહિના બાદ મહિલા ડોક્ટરના લગ્ન થવાના હતા