ગારિયાધાર: માનવતાનું માવત – એકતા ગ્રુપના ડ્રાઈવરો તરફથી દાનતનું અનોખું ઉદાહરણ તારીખ 8 જાન્યુઆરી 2026 ને ગુરૂવારે સાજના ચાર વાગ્યે ગારિયાધારના એકતા સહિત આસપાસના વિસ્તારોના વિવિધ ડ્રાઈવરો જોડાયા અને સહાનુભૂતિથી મદદનો હાથ લંબાવ્યો. ડ્રાઈવરો દ્વારા એકત્રિત આર્થિક સહાયથી અતુલભાઈના પરિવારને મોટી રાહત મળી છે. માનવતાના આ ઉદાહરણથી સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાયો છે. પીડિત અતુલભાઈ અને તેમના પરિવારને મળી રહેલી મદદ માટે ડ્રાઈવરોને સોં સોં સલામ. રૂપિયા એકાવ