ધાંગધ્રા તાલુકાના ભેચડા ગામે સીમ વિસ્તારમાં દેશી દારૂની મીની ફેક્ટરી ચલાવે છે તેવી બાતમીના આધારે તાલુકા પોલીસે રેડ કરી દેશી દારૂ અને આથો સહીત 40 હજાર નો મુદ્દામાલ એક આરોપી ઝડપી પાડ્યો હતો જેમાં બીજો આરોપી ભાગી ગયેલા આરોપી સહીત બે સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.