ગાંધીનગર મા સોનાના દાગીના ધોઈ આપવાના બહાને સોનુ ઓગળી લઈ જતી ગેગ ઝડપાઇ.સોનાના દાગીના ધોવાના બહાને સોનું ઓગાળી લઇ જતી ગેંગના ત્રણ સાગરીતોને પકડાયા.વીમ લીક્વીડના સેલ્સમેન હોવાનું જણાવી લોકોને છેતરતા હતા ગેગના સભ્યો.જુના વાસણો લઇ તેઓ પાસે રહેલ વીમ લીક્વીડ તેમજ ગેરૂ વડે ધોઈ નવા જેવા ચમકદાર કરી આપી વિશ્વાસ કેળવતા.સોનાના દાગીના પણ આવા જ ચમકદાર કરી આપીશું તેમ જણાવી.પહેરેલ સોનાની બંગડીઓ ધોવાના બહાને લોકો પાસે થી સોનું ધોવા લેતા.