વેસુ વિસ્તારમાં મોડી રાત્રે થાર ગાડીમાં આગનો બનાવ સામે આવ્યો
Majura, Surat | Nov 23, 2025 વેસુમાં રાતે થાર ગાડીમાં લાગી હતી આગ,ગાડીમાં બે લોકો હતા સવાર,આગ લાગતા સ્થાનિકોનું ટોળું એકઠું થઈ ગયું હતું,બનાવની જાણ થતાં વેસુ ફાયર બ્રિગેડની આવી પહોંચી હતી,ફાયરના જવાનોએ પાણીનો મારો ચાલવી ગણતરીના મિનિટોમાં જ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો,આ આગમાં ગાડીના બોનેટ સંપૂર્ણ બળીને થઈ હતી ખાખ