ટંકારા: ટંકારામાં એકતા પદયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં લોકો જોડાયા
Tankara, Morbi | Nov 17, 2025 સરદાર પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે ટંકારા વિધાનસભા મતવિસ્તારની એકતા પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રાનું જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.