મહુવા: હજારો ભાવિકોની ઉપસ્થિતિ વચ્ચે મહુવામાં રામનવમી શોભાયાત્રા, શિવાજી ચોક ખાતે મહા આરતી
શોભાયાત્રામાં ભગવાન શ્રીરામની સુંદર પ્રતિમા ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. વિશેષ રીતે મીની હેલિકોપ્ટર દ્વારા આકાશમાંથી ભગવાન શ્રીરામની પ્રતિમા ઉપર પુષ્પવર્ષા કરવામાં આવતા ભક્તોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. યાત્રા દરમિયાન SRP પોલીસ જવાનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો. સાથે સાથ