શિક્ષકો BLO ની કામગીરીમાં વ્યવસ્ત, વેડરોડ ખાતે શાળામાં શિક્ષકોની અછતના કારણે બાળકોને હાલાકી
Majura, Surat | Nov 24, 2025 BLO શિક્ષણકોના અછત કારણે વેડરોડ ખાતે આવેલ સરકારી સ્કૂલમાં બાળકોના ભણતર પર અસર,સ્કૂલમાં ટોટલ 16 શિક્ષકમાંથી 13 શિક્ષક BLO કામગીરીમાં વ્યસ્ત,BLO ના કામગીરીના કારણે બાળકો શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત રહે છે,માત્ર 3 શિક્ષક દ્વારા સ્કૂલમાં બાળકોને ભણતર આપી રહ્યા છે,ટોટલ સ્કૂલમાં 582 વિદ્યાર્થીઓ છે..