જામનગર શહેર: જામનગર શહેર અને જિલ્લામ બીએલઓની બેદરકારી સામે આવી
રાજ્યમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચાલી રહી છે ત્યારે જામનગર શહેર અને જિલ્લામાં કામગીરી સોંપવામાં આવી છે જોકે દ્વારા અમુક ફોર્મ સબમીટ કરવામાં આવ્યા નથી જેના કારણે મોટો થબળો થાય તેવી શક્યતા છે