વડાલી: વડગામડા ગામે સાબરડેરી દ્વારા પશુ વનધ્યત્વ નિવારણ કેમ્પ યોજાયો.
વડાલી તાલુકાના વડગામડા ગામે 12 વાગ્યા સુધી સાબર ડેરી દ્વારા પશુ વંધ્યત્વ નિવારણ કેમ્પ યોજાયો. જેમાં સાબરડેરીના વેટેનરી વિભાગના ડોક્ટરો હાજર રહ્યા હતા. ગામમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો પોતાના પશુના વિયાણ વચ્ચેનો ગાળો વધુ હોવો તથા પશુ ગરમીમાં ન આવવા સહિતના રોગો માટે તપાસ કરાવી હતી.