આજરોજ સાંજે ચાર વાગ્યે મળતી માહિતી પ્રમાણે કાલોલ તાલુકાના શક્તિપુરા ગ્રામ પંચાયતના સરપંચ દિનેશ માંગીલાલને વિકાસના કામો કરવા છતાં કેટલાક અસામાજિક તત્ત્વો ખોટી અરજીઓ કરી હેરાન કરતાં હોવાની રજૂઆત મીડિયા સમક્ષ કરી હતી અને યોગ્ય તપાસ કરી તેમની સામે કાર્યવાહી માંગ કરી છે.