કાંકરેજ: શિહોરી ખાતે ધારાસભ્ય ના હસ્તે 100 જેટલાં યુવાનો કોંગ્રેસમા જોડાયા
કાંકરેજ તાલુકાના સિહોરી ખાતે ગુરુવારે રાત્રે મળેલી કોંગ્રેસની બેઠકમાં 100 જેટલા યુવાનો ધારાસભ્યના હસ્તે કોંગ્રેસ પહેરી કોંગ્રેસમાં જોડાયા હતા સમગ્ર મામલે આજે શુક્રવારે 11:00 કલાકે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસથી પ્રેરિત થઈ અને 100 જેટલા યુવાનો કોંગ્રેસમાં જોડાયા છે જેમનું અમે કોંગ્રેસમાં સ્વાગત કરીએ છીએ.