તળાજા: બેલા ગામે રાજ્યપાલ દેવવ્રત આચાર્યજીની હાજરીમાં બેલા ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા મુકામે આજે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના મહત્વ, તેના ફાયદા અને ખેડૂતો માટેની શક્યતાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને રાસાયણિક ખાતરો છોડીને પ્રાકૃતિ