વિશ્વ હિન્દૂ પરિષદ વિશ્વના સમસ્ત હિન્દૂઓના હિત માટે કાર્યરત છે. ત્યારે કેન્દ્રીય બેઠક બાદ આગામી કાર્યની યોજના અને આયામના કાર્ય વિસ્તાર હેતુ સામુહિક વિચાર અને આયોજન માટે દક્ષિણ ગુજરાત પ્રાંત બેઠકનું આયોજન પંચમહાલ જિલ્લામાં પ્રથમ વાર થયું છે. કાલોલ તાલુકના મલાવ સ્થિત પ.પૂ. રાજર્ષિ મુનિજીના પાવન આશ્રમ કૃપાલુ આશ્રમમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ બેઠક બે દિવસ સુધી ચાલી જેમાં વિવિધ સત્રોમાં પરિષદની કાર્ય પ્રણાલી, પરિષદના થયેલા કર્યો તથા આગામી સમયની યોજનાન