ઉમરાળા: ITIના જર્જરિત બિલ્ડિંગને લઇ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ઉગ્ર રજૂઆત કરી
ઉમરાળા માં આવેલ iti બિલ્ડિંગ લાંબા સમયથી જર્જરિત હોવાથી વિદ્યાર્થીને ભારે હાલાકી પડી રહી છે, અનેક નાની મોટી સમયથી વિધાર્થીનું ભાવિ જોખમાયું હોવાથી આજે વિદ્યાર્થિની વહારે તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવ્યા હતા, તેઓ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર પાઠવવા માં આવ્યું હતું અને પ્રતિક્રિયા પણ આપી હતી.