મહેસાણામાં 13 થી 17 વર્ષની 341 દીકરી સગર્ભા થવાનો મામલો.એસ પી જી દ્વારા આ મામલે સી એમ ને પત્ર લખવામાં આવ્યો.એસ પી જી ના રાષ્ટીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે તમામ સામે ફોજદારી કાર્યવાહીની કરી માંગ.બાળલગ્ન માટે જવાબદાર તમામ સામે ફોજદારી કાર્યવાહીની માંગ.સમગ્ર રાજ્યમાં આ મામલે તપાસ કરવામાં આવે