જંબુસર: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના "નોંધણા"ગામે વૃક્ષછેદન પ્રવુતિ આવી બહાર.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના "નોંધણા"ગામે વૃક્ષછેદન પ્રવુતિ આવી બહાર. જંબુસર તાલુકાના નોંધણા ગામે તળાવની પાળે આવેલ સરકારી જમીન એટલેકે ગામતરની જમીનમાં ગેરકાયદેસર રીતે આવેલ ફરાઉ જાંબુડાના બે વૃક્ષ કાપી નાંખી વેચવાની પેરવી કરતા ઇસમને ગામનાજ સીમ રખાએ ઝડપી પાડયા. નોંધણા ગામમાં જ રહેતા મેલાભાઇ મોહનભાઇ વાઘેલા દ્વારા, ગામના તળાવની પારે આવેલ ફળ આપતા બે જાંબુના ઝાડ