જંબુસર: આમોદ-જંબુસરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન: APMC ચેરમેને મુખ્યમંત્રી-કૃષિમંત્રીને સહાય માટે કરી વિનંતી
આમોદ-જંબુસરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન: APMC ચેરમેને મુખ્યમંત્રી-કૃષિમંત્રીને સહાય માટે કરી વિનંતી જંબુસર: ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલ છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC), જંબુસરના ચેરમેન શ્રી વનરાજસિંહ છત્રસિંહ મોરી (વિરલ)એ ખેડૂતોના હિતમાં