જૂનાગઢ: સરકાર દ્વારા સહાયની જાહેરાત બાદ ઓનલાઇન અરજી પ્રક્રિયા બાબતે ભારતીય કિસાન સંઘ ગુજરાતના મનસુખ પટોડિયાનું નિવેદન
સરકાર દ્વારા સહાય ની જાહેરાત મામલે ઓનલાઇન અરજી પ્રક્રિયા દરમિયાન ખેડૂતો હેરાન પરેશાન થતા હોવાની વાત ને લઈ ભારતીય કિસાન સંઘ ગુજરાતના મનસુખ પટોડીયાએ નિવેદન આપ્યું છે.કહ્યું કે સરકારે ઑનલાઇન અરજીની વાત કરી એ એકદમ ગેર વ્યાજબી છે.