અમદાવાદ શહેર: જમાલપુર આરોગ્ય ભવન ખાતે લોકોની લાંબી લાઈનો લાગી, લોકોને પડતી હાલાકીનો વીડિયો વાયરલ
આજે ગુરુવારે બપોરે ૧૨.૧૫ વાગ્યાની આસપાસ જાગૃત નાગરીકે જમાલપુરમાં આરોગ્ય ભવન ખાતે અરજદારોને પડતૂ હાલાકીને લઈ વીડિયો વાયરલ કર્યો છે.જેમાં અરજદારોએ સવારથી ટોકન લેવા લાંબી લાઈનો લગાવી પડે છે. અને ટોકન ન મળતા ધક્કા ખાવાનો વારો આવ્યો છે.અને લાઈનમાં નંબર ન આવવાથી લોકોએ રોજ લાઈનમાં ધક્કા ખાવાનો વારો આવ્યો છે.ત્યારે જાગૃત નાગરીકે વીડિયો વાયરલ કરી મનપા કમિશનરને ઘટતુ કરવા અપીલ કરી છે.