ઈડરના મસ્તુપુર પાસેની ઘટના ખેતરે જઈને ૧૦૮ ની ટીમે મહિલાની સફળ ડિલિવરી કરાવી: માતા-બાળક સુરક્ષિત, બડોલી તા.૫ ઈડર તાલુકાના મસ્તુપુર રોડ પર 108 એમ્બ્યુલન્સ ટીમે એક મહિલાની ખેતર ઉપર પહોચીને સફળ ડિલિવરી કરાવી છે. 5 ડિસેમ્બર, 2025 ના રોજ સવારે બનેલી ૧૦૮ ઇમરજન્સી સેવાને લીધે માતા અને નવજાત બાળક બંને સુરક્ષિત છે.લોકો આ સેવાને ધન્યવાદ પાઠવી રહ્યા છે સવ