સરહદી કોટેશ્વરના દરિયાઈ વિસ્તારમાં મરીન પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ બાબતે મળતી વિગતો મુજબ દરિયાઈ સુરક્ષાની તકેદારી રાખવા અંતર્ગત આંતકવાદી પ્રવૃત્તિ અટકાવવા અને કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ શખ્સોની હીલચાલ, વસ્તુ, ડ્રગ્સ, ડ્રોન, દાણચોરી, નશાની હેરાફેરી અટકાવવા માટે કોટેશ્વર મરીન સેક્ટર લિડરની કચેરીના ડીવાયએસપી બી. કે.ઝાલા તેમજ પીઆઈ આર. ડી.ઝાલા અને મરીન કમાન્ડો દ્વારા લક્કીનાળા માછીમારી જેટીથી બીએસએફ કેમ્પ સુધી પાંચ કિ.મી.થી વધુના વ