વૃક્ષ ઉપર પતંગની દોરીમાં ફસાયેલા પક્ષીને જીવ દયા ગ્રુપ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યો હોવાની ઘટના તળાજા શહેરમાંથી સામે આવી છે. આજરોજ તારીખ 18 જાન્યુઆરી 2026, રવિવારના બપોરના અંદાજે બે વાગ્યાના સમય દરમિયાન, તળાજા શહેરના દિન દયાળ નગર વિસ્તાર માં પતંગની દોરીમાં એક પક્ષી વૃક્ષ ઉપર ફસાઈ ગયું હતું. પક્ષી ગંભીર રીતે ફસાયું હોવાની જાણ સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક ત