ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજીના હસ્તે જંબુસર એસ.ટી ડેપોમાં વધુ બે નવી બસનું લોકાર્પણ કરાયું જંબુસર એસ.ટી ડેપો ખાતે (તા. ૧૪/૧૦/૨૦૨૫ના રોજ બપોરે ૧:00 કલાકે જંબુસર તાલુકાના નાગરિકો માટે પરિવહનની સુવિધામાં વધારો કરવાના ઉદ્દેશ્યથી જંબુસર ડેપો ખાતે નવી બસોનું લોકાર્પણ ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજીના વરદ હસ્તે બસોને ખુલ્લી મુકવામાં આવીઆ પ્રસંગે જંબુસર આમોદ