જુનાગઢ મહાનગરપાલિકામાં લોકોના કામ સ્ટાફની અછતના લીધે પુરા ન થતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. સ્ટાફની અછતને લઈ ફરિયાદ ઉઠતા શાસક પક્ષના નેતા મનન અભાણીની પ્રતિક્રિયા સામે આવી છે.
જૂનાગઢ: મહાનગરપાલિકામાં સ્ટાફની અછત ના લીધે લોકો ના કામ ન થતા હોવાની વ્યાપક ફરિયાદોને મામલે શાસક પક્ષના નેતાએ આપી પ્રતિક્રિયા - Junagadh City News