આજરોજ તારીખ 15 જાન્યુઆરી 2026, ગુરુવારના સાંજના 4:30 કલાકે, તળાજા ના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા સહિત કોંગ્રેસના આગેવાનો સરતાનપર બંધારા ની કન્સ્ટ્રક્શન સાઇટ પર પહોંચ્યા હતા અને કામગીરીની ગુણવત્તા તથા પ્રક્રિયા અંગે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન તળાજા શહેર કોંગ્રેસના પ્રમુખ ગૌરાંગભાઈ બાલઘીયા, ઘુસાભાઈ ચોપડા, પંકજભાઈ બારૈયા, હિરેનભાઈ સહ