વંથળી: સાવજ ડેરીના ચેરમેનનું નિવેદન,સરકારે જાહેર કરેલ સહાય અને કામગીરી તથા ભૂતકાળની સરકારો દ્વારા કરેલ કામગીરી અંગે નિવેદન
ખોખરડા ફાટક સ્થિત સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાનું નિવેદન સામે આવ્યું છે.સરકારે જાહેર કરેલ સહાય અને કામગીરી તથા ભૂતકાળની સરકારો દ્વારા કરેલ કામગીરી ને લઈ નિવેદન આપ્યું છે.