લાલપુર: લાલપુરના સેતાલુસ ગામમાં દુકાનદાર યુવાન પર કુહાડી વડે હુમલો
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેતાલુસ ગામમાં રહેતા અકબર કાસમભાઈ સુંભણીયા નામના યુવાને પોતાના ઉપર કુહાડા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે રવિ કાળુભાઈ દેવીપુજક નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે