ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના "સારોદ"ગામે આફ્રિકાવાલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ. તાલુકાના સારોદ ખાતે આવેલ "હાજી અ. હમીદ આફ્રિકાવાલા સાર્વજનિક હોસ્પિટલમાં. "આપણું રક્તદાન બીજાનું જીવનદાન બની શકે છે."ના બેનર હેઠળ "અબાબિલ યુથ ફાઉન્ડેશન" અને "સારોદ તેમજ કાવલી યંગ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરી માનવતાની મહેક પ્રસરાવી. અત્રે ખાસ ઉલ્લખનીય બાબ