પ્રાંતિજ: પ્રાંતિજ ના હાર્દિક બ્રહ્મભટ્ટ ને બેસ્ટ કરાટે કોચ ઓફ ધ યર એવોર્ડ થી સન્માનિત
પ્રાંતિજ તથા તાલુકા નુ ગૌરવ હાર્દિક બ્રહ્મભટ્ટ ને બેસ્ટ કરાટે કોચ ઓફ ધ યર એવોર્ડ થી સન્માનિતતાજેતરમાંજ અમદાવાદ ખાતે ભારતની યુદ્ધકળા વિશ્વ મંચે ઝળહળતી MAAI દ્રારા આઠ મુ આંતરરાષ્ટ્રીય હોલ ઓફ ફેમ-૨૦૨૫ યોજાયુ જેમા પ્રતિષ્ઠિત ઇવેન્ટ નુ યજમાન પદ MAAI ના સેક્રેટરી જનરલ ગજાનંદ રાજપૂત સંભાવ્યું હતુ તો જેમા દેશ-વિદેશ માંથી અનેક ગ્રાન્ડ માસ્ટર્સ , માસ્ટર્સ અને ખેલાડીઓની ઉપસ્થિ