ડેડીયાપાડા: pm નરેન્દ્ર મોદીએ સભાખંડ ખાતે ખુલ્લી જીપમાં ભિવાદન ઝીલ્યું
pm નરેન્દ્રમોદીએ ખુલ્લી સભામંડપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ / પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વ કર્મ સાથે ખૂલ્લી જીપમાં જનમેદની વચ્ચેથી પસાર થતાં જનજાતિ બાંધવોનું અભિવાદન ઝીલ્યું હતું.