ઇડર: ઈડરના મોહનપુરા પાટિયા પાસે
ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરના ચાલકને રૂા.૨.૯૬ લાખનો દંડ કરાયો
ગતરોજ ૪ વાગે મળેલી માહિતી અનુસાર ઈ
ઈડરના મોહનપુરા પાટિયા પાસે ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરના ચાલકને રૂા.૨.૯૬ લાખનો દંડ કરાયો ગતરોજ ૪ વાગે મળેલી માહિતી અનુસાર ઈડરના મોહનપુરા પાટિયા પાસે ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરના ચાલકને રૂા.૨.૯૬ લાખનો દંડ કરવામાં આવ્યો હતો ઈડરના મોહનપુરા પાટિયા પાસેથી ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર ઝડપાયું હતું જેમાં જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી દ્વારા ડમ્પર માલિકને રૂા.ર,૯૬,૦૦૦નો દંડ ફટકાર