વિસાવદર: વિસાવદર ના ધારાસભ્ય દ્વારા વિવાદિત નિવેદન કરવામાં આવેલ છે તેને વખોડી કાઢતા જિલ્લા ભાજપ મંત્રી નરેન્દ્ર કોટીલા
ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા આગામી દિવસોમાં વિવાદિત નિવેદનો કર્યા હતા તેને સખત શબ્દોમાં વખોડી કાઢતા જિલ્લા ભાજપ મંત્રી સરકાર દ્વારા જે સહાયના ભાગરૂપે પેકેજ જાહેરાત કરવામાં આવ્યું છે ખેડૂતો માટે તે રકમમાંથી ઝેરી દવા ખરીદવા માટે ધારાસભ્ય દ્વારા વિવાદિત નિવેદનો કરવામાં આવ્યા હતા તેને જિલ્લા ભાજપ મંત્રી સખત શબ્દોમાં વખોડી કાઢતો વિડિયો સોશિયલ મીડિયામાં